Chhotaudepur : ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા મહિલાની સફળ પ્રસુતિ કરાવી

૧૦૮ એમ્બ્યુલન્સ ડુંગરવાટના સ્ટાફ દ્વારા પાવીજેતપુર તાલુકાના ઝરી ગામની મહિલાને જોડિયા બાળક ની સફળ પ્રસુતિ કરાવી
પ્રસૂતિ મહિલાયે જોડિયા બાળકો મા પ્રથમ બાળક અને ત્યાર બાદ બાળકી નો જન્મ થયેલ
ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે
તા.૨૨/૧૦/૨૦૨૦ રાત્રે અંદાજિત ૧૦:૫૫ કલાકે કોલ મળતાની સાથે ડુંગરવાટ ૧૦૮ એમ્બ્યુલન્સ ઝરી ગામે પહોંચતાં દર્દી ના સંબધીઅો જણાવેલ કે સગર્ભા મહિલા ચાલી શકાય તેવિ પરિસ્થિતિ નથી ત્યારે ‍૧૦૮ ઇ અેમ ટી ધનંજયભાઈ સોલંકી અને પાઇલોટ ગોપાલભાઈ સોલંકી દ્વારા એમ્બ્યુલન્સમાંથી જરુરી સામાન લઈને ઘટના સ્થળ પહોંચી ને દુખાવો વધારે હોવાથી તથા જોડિયા બાળક હોવાનું માલૂમ પડતાં
ઈ. એમ.ટી. ધનંજય ભાઈ સોલંકી યે પાયલોટ ગોપાલભાઈ સોલંકી એમ્બ્યુલન્સ રસ્તા ની બાજુ રાખવાનું જણાવ્યું ત્યારે ઇએમટી ધનજીભાઈ સોલંકી અને પાયલોટ ગોપાલભાઈ સોલંકી બન્ને ભેગા મળીને ઘટનાસ્થળ પર જ પ્રસૂતિ કરાવવાની જરુરીયાત સર્જાઇ હતી સફળ પ્રસુતિ ઘટના સ્થળ જ કરાવવામાં આવી હતી
પ્રસુતી વખતે માલૂમ પડેલ કે મહિલા ને બે બાળક છે જેથી અમદાવાદ ૧૦૮ આોફિસ મા બેઠેલા ડોક્ટર પરમાર સાહેબ ની સલાહ લઇને હેમખેમ જોડિયા બાળકો તથા માતા નો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવેલ મહિલા યે બે બાળકને જન્મ થયો હતો જેમાં પ્રથમ બાળક મળે ને બીજું બાળક female હતું.
મહિલા ને જોડિયા બાળકો જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવાર મા ખુશી નો મોહોલ જોવા મળ્યો.
મહિલા અને જોડિયા બાળકો ને વધુ સારવાર માટે જબુગામ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે.
૧૦૮ એમ્બુલન્સ ની ટિમ ની કામગીરી હોસ્પિટલ ના સ્ટાફ તેમજ સગર્ભા ના પરિવારજનો યે ૧૦૮ ના ઇ અેમ ટી ધનંજય ભાઈ સોલંકી તેમજ પાઇલોટ ગોપાલભાઈ સોલંકી ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી