Dhoraji Breaking : મોટીપરબડી ગામે બે સિંહોના ધામા : માલધારીની બકરી પર પંજા માર્યા

ધોરાજી બ્રેકીંગ
રાજકોટ જીલ્લાના ધોરાજીનાં મોટીપરબડી ગામે ગતરાતે 2 વાગ્યે બે સિંહોના ધામા
મોટીપરબડી ગામે ગતરાતે બે સિંહો ફુલજર નદીના કાંઠે રહેતા માલધારી ની બકરી પર પંજા માર્યા
સિંહો આવતાજ માલધારી જાગી જતા બકરી નો આબાદ બચાવ કરવામાં આવ્યો