Jamnagar Breaking : લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર

જામનગર બ્રેકીંગ
જામનગર થી મહત્વ પુર્ણ સમાચાર પ્રાપ્ત
જામનગરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો
SOG ટીમ દ્ધારા જામનગરના ગુલાબનગર વિસ્તાર માંથી ડિગ્રી વગર અલગ અલગ પ્રકારની દવા આપી પૈસા વસુલ કરતો
લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર