Jetpur Breaking : સોની બજારમાં થઇ 35 લાખના સોનાની લૂંટ

જેતપુરમાં સોની બજારમાં 35 લાખના સોનાની લૂંટ
નાના ચોક પાસેની ઘટના
અજાણ્યા બે શખ્સો દ્વારા વેપારીની આંખમાં ચટણી નાંખી છરી બતાવી 35 લાખનું સોનાની લૂંટ
700 ગ્રામ જેટલું સોનુ અને 2 લાખની રોકડ હતી થેલામાં
હોલસેલ સોનાના વેપારી મતવા શેરી તરફ જઈ રહ્યા હતા તે સમયે ચલાવી લૂંટ
અંદાજીત 35 લાખનું સોનુ અને 2 લાખ રૂપિયા રોકડ સહિતની લૂંટથી ચકચાર
વેપારી ચીમન વેકરિયાને પગના ભાગે ઇજા થતાં સરકારી હોસ્પિટલ ખસેડાયા
પોલીસ ઘટના સ્થળે પોહચી આસપાસના CCTV ચેક કરી તપાસ હાથધરી
રાજકોટ જિલ્લા પોલીસ વડા પણ ધટના સ્થળે