Jetpur : ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદજી ની જન્મ જ્યંતીની ઉજવણી કરાઈ

જેતપુરમાં સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી
જેતપુરમાં આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી નિમિતે જેતપુર શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં રાજકોટ જિલ્લા સહકારી બેન્ક ના ડિરેક્ટર લલિત ભાઈ રાદડિયા ની ઉપસ્થિત માં બાઈક રેલી નું આયોજન કરવામાં આવેલ જેમાં આજે સવારે જીમખાના ગ્રાઉન્ડ માં સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ને હારતોરા કરી લલિતભાઈ ની ઉપસ્થિત માં બાઈક રેલી યોજાઈ હતી જે શહેર ના વિવિધ વિસ્તાર માં બાઈક રેલી ફરેલ હતી આરેલીમાં લલિત ભાઈ રાદડિયા તેમજ શહેર ભાજપ અને તાલુકા ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા