Junagadh : પાદરીયા મુકામે બહુજન વિકાસ ફોજની કાર્યકર્તા મિટિંગનું આયોજન

જુનાગઢના પાદરીયા મુકામે બહુજન વિકાસ ફોજ અને નિખિલભાઈ ચૌહાણની કાર્યકર્તાઓની સમાજ પર થતાં અત્યાચારોમાં તથા કુદરતી આફતોમાં મદદરૂપ થવા મિટિંગનું આયોજન થયું હતું .
જુનાગઢના પાદરીયા મુકામે બહુજન વિકાસ ફોજ નીકાર્યકર્તા મિટિંગનું આયોજન થયું હતું .જેમાં બહુજન સમાજના યુવાનોને સામાજિક રાજકી શૈક્ષણિક અને આર્થિક રીતે પગભર બનાવવા બહુજન સમાજ પર થતાં અત્યાચારોમાં તથા કુદરતી આફતોમાં મદદરૂપ થવાની તમામ કાર્યકર્તાઓએ તૈયારી દાખવી હતી આ સંમેલન બહુજન વિકાસ ફોજ ના ગુજરાત સંયોજક નિખિલભાઈ ચૌહાણની અધક્ષતા માં યોજાયું હતું. અને જૂનાગઢ જિલ્લાની બોડીની પણ નિમણૂક કરાઈ હતી જેમાં જૂનાગઢ જિલ્લા પ્રભારી તરીકે વનરાજભાઈ સોલંકી જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે ચાવડા ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ પરમાર જિલ્લામહામંત્રી અમિત મકવાણા શહેરના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ બગડા શહેર ઉપપ્રમુખ તરીકે મેક્સ ભાઈ કટારીયા વંથલી તાલુકામાં મહિલા પાંખ માં બહુજન વિકાસ ફોજ મહિલા પ્રમુખ તરીકે નંદુબેન શેખાની વરણી કરવામાં આવી હતી આ તકે બહુજન વિકાસ ફોજ ની તમામ જિલ્લા ટીમ ઉપસ્થિત રહી હતી અને આગામી સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ ટીમ કાર્યરત થવાની તૈયારી બતાવી હતી આ મીટીંગમાં જિલ્લા ખાસ અગ્રણીઓ ઉપસ્થિ રહ્યા હતા જેમાં રાવણ ભાઈ પરમાર વિક્રમભાઈ મણવર રમેશભાઈ પરમાર વિપુલભાઈ પરણમાર દીપકભાઈ સૌંદરવ શૈલેષ નાવર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગને સફળ બનાવવા વિપુલ પરમાર ઓજસ ચૌહાણ પંકજ બોરીચા જગદીશ મકડીયા સહિત ના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી.