Junagadh : ભેસાણમાં ઋતુ ચેન્જ થતા સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો

જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં ઋતુ ચેન્જ થતા સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો
ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્ર 42 ગામડાઓને જોડતી એક માત્ર હોસ્પિટલ હોય છેવાડાના ગામડાઓના દર્દી હોસ્પિલમાં સારવાર માટે આવતા હોય ત્યારે કોરોના વાયરસે માથું ઉચકતા મિશ્રઋતુને લઈને તાવ,શરદી, મેલરીયા લક્ષણો દર્દીઓમાં જોવા મળે છે ભેસાણ હોશપીટલમાં દરોજની ઓપીડીમાં 100 થી 200 પેશન્ટને તપાસવામાં આવે છે ત્યારે કોરોના વાયરસની રેપીડ ટેસ્ટ હોસ્પિટ ખાતેજ ઉપલબ્ધ હોય અહીજ લેબ કરીને સારવાર આપવામાં આવે છે
ભેસાણ સરકારી હોસ્પિલના મેડિકલ હોફિસર ડોકટર વેકરીયા ના જણાવ્યા પ્રમાણે હોસ્પિલમાં મુખ્યત્વે લક્ષણો તાવ, શરદી, ઉધરસ હોયતો કોરોના રેપીડ ટેસ્ટ કરી પોઝીટીવ આવેતો તમામ સારવાર હોસ્પિટલમાં આપી પેશન્ટને તાલુકા હેલ્થ કચેરી દ્વારા દર્દીઓને પોતાના ઘરે હોમ કોરોનટાઇન કેઈને નિયમિત દવા તેમજ ચકાસણી કરવામા આવેછે વધુમાં દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય શ્વાસલેવામાં તકલીફ પડતિ હોયતો કોવિડ સેન્ટર જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે રીફર કરવામાં આવે છે