Junagadh : ભેસાણમાં હોમગાર્ડ યુનિટ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી

ભેસાણ હોમગાર્ડ યુનિટ દ્વારા ભેસાણ શહેરના મુખ્ય બજારોમાં ફ્લેગ માર્ચ દરમ્યાન શાકભાજી માર્કેટ, દૂધની ડેરિઓ, પનના ગલ્લાઓ, તેમજ પરબ ચોકડી ઉપર માસ્ક ડ્રાઈવ દરમ્યાન બાઇક, ફોરવિલ વાળા લોકોને મફતમાં વિના મૂલ્યે માસ્ક પહેરાવી કોરોના વાયરસથી લોકોને માહિતગાર કર્યા
જૂનાગઢ હોમગાર્ડ ,d, c, કમાન્ડર હોફિસર ડોબરીયાના માર્ગદર્સન હેઠળ ભેસાણ હોમગાર્ડ કમાન્ડર મગન વધાસિયા દ્વારા કોરોના વાયરસની મહામારીથી બચવા જાહેરમાં બોર્ડ લગાડી જાગૃત કર્યા તેમજ તાલુકા ભરના હોમગાર્ડ જવાનોએ ફ્લેગ માર્ચમાં જોડાયને મફત માસ્કનું વિતરણ કરી કોરીના વાયરસ અંગેની જાગૃતી આપી