Junagadh : રેડીમેઈડ કલોથ એસોસિએશન દ્વારા કોકો.બેંકના કર્મચારીઓનું સન્માન

જૂનાગઢ રેડીમેઈડ કલોથ એસોસિએશન દ્વારા કોમર્શિયલ કો ,ઓપરેટિવ બેંકના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા
વેપારીઓ સાથે સુમેળ ભર્યો બેંકનો વહીવટ ચલાવતી એકમાત્ર જૂનાગઢની કોમર્શિયલ કો,ઓપરેટિવ બેંકના કર્મચારીઓનું શહેરની ઇન્દ્રલોક હોટેલ સ્થિત સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કોકો બેંકના ચેરમેન, ઉપાધ્યક્ષ મેનેજિંગ ડિરેકટર , અગ્રણી ડોલરભાઈ કોટેચા, કાળુભાઇ સુખવાણી, સહિતના અગ્રણી કાપડ બજારના વેપારીઓ સરકારના આદેશ અને કોવિડ ગાઈડ લાઇનનું પાલન કરી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા, ઉપસ્થિત બેન્ક કર્મચારીઓએ જણાવ્યા મુજબ વેપારીઓ સાથે સંકલન થી કામ કરતી કોકો બેંકના વ્યક્તિઓનું નહીં પણ સારી સંસ્થાનું સન્માન હોવાનું જણાવ્યું હતું