Junagadh : વંથલીમાં રખડતા લોકો માટે સહાયક ટિમ તૈયાર

વંથલીમાં રાત્રીના ગુલાબી ઠંડીમાં હેરાન થતા નાના બાળક તેમજ તેના પિતાની વારે ચડતા વંથલીના બોડીકામના ગેરેજ વાળા તથા એક પત્રકાર તથા તેનું મિત્રમંડલ કરી મદદ
વથલીમાં વિસાવદર તાલુકામાં મજૂરી કરતા એક વ્યક્તિ ને તેના નાના બાળક સાથે હેરાન સ્થિતિમાં જોઈ વંથલી ખાનગી ચેનલ ના પત્રકાર અને તેના મિત્ર દિવ્યેશ ભાઈ શુરેશ ભાઈ જેઠવા . આ હેરાન થઈ રહેલા માણસ ને જમવાનું ભોજન , ઠંડી થી બચીસકે તેમાટે ધાબળા, તેમજત તેની તબિયત બરોબર નો લાગતા તેની યોગ્ય દવા તેમજ તેને જ્યાં પહોંચવાનું છે ત્યાં પોહચ વા માટેની સગવડપોતે સ્વખર્ચે કરી એક માનવતાનું ઉદાહરણ દાખવી ધન્યતા અનુભવી અને જણાવેલ કે હજી પણ કોઈને આવી જરૂરિયાત હશે તો અમે સાથે મળી આમારી આવી વસ્તુ પુરી પડશું અને જો વંથલી ની આસપાસ કોઈ આરીતે હેરાન થાય તો દિવ્યેશ ભાઈ સુરેશ ભાઈ જેઠવા તથા પત્રકાર રહીમ ભાઈ કારવત નો સંપર્ક કરવા જણાવેલ છે