Katchh : અજાણ્યા બે થી ત્રણ શખ્સોએ કરી યુવાનની હત્યા

સુદર્શન રામદન ચૌધરી .આશરે ઉંમર 35.ગાંધીધામના 9-b વિસ્તારની ઘટનામાં અજાણ્યા બે થી ત્રણ શખ્સોએ કરી યુવાનની હત્યા.તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની સારા જાહેર હત્યા.હત્યાને અંજામ આપી હત્યારાઓ ફરાર.ગાંધીધામ એ ડિવીઝન પોલીસે હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા.યુવકની ડેડબોડીને આદીપુર રામબાગ પીએમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે