Katchh : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ભુજ આવી પહોંચ્યા

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ભુજ આવી પહોંચ્યા
અપક્ષ ઉમેદવાર હનીફભાઈ પડેયારના સમર્થનમાં કરશે પ્રચાર
અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કચ્છમાં ગરમાવો જોવા મળી રહ્યો છે
અપક્ષ ઉમેદવારના સમર્થનમાં આજથી બે દિવસ કચ્છમાં પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ધામા જોવા મળ્યા છે
શંકરસિંહ ભુજ આવી પહોંચ્યા હતા જેઓનું રાણુંભા જાડેજા,રજાક લંગા સહિતના આઘેવાનોએ સ્વાગત કર્યું હતું
તેઓ સાંજે 5 વાગે દયાપર ખાતે અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ બાવા પડેયારના કાર્યાલયનું કરશે ઉદ્દઘાટન આવતીકાલે સવારે 11 વાગે નલિયા ખાતેના જંગલેશ્વર ગ્રાઉન્ડમાં જાહેર સભા સંબોધસે