Keshod Breaking : કેશોદના અગતરાય ગામે 5 કારખાનાઓમાં ચોરી

કેશોદ બ્રેકિંગ
કેશોદમાં પોલીસને ચેલેન્જ આપતા તસ્કરો
બીજા જ દિવસે કેશોદના અગતરાય ગામે 5 કારખાનાઓમાં ચોરી
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
હથીયાર સાથે 5 ચડ્ડી બનીયાન ધારી તસ્કરાે કેમેરામાં કેદ
ફરી એક વખત કારખાના ના માલિકો રોષપુર્વક પહોંચ્યા પોલીસ સ્ટેશને
તસ્કરોએ કારખાનાઓની દીવાલ ઠેકી તસ્કરોએ કરી તસ્કરી
તસ્કરોએ તાળા તાેડી મીલ્કતને નુકશાન કરી કુલ મળી 15000 રોકડ ની કરી ચોરી
સીંગદાણા એસાેસિએશન દ્વારા મીટિંગ યોજવા તૈયારી
દરરોજ ચોરીના બનાવોથી વેપારીઓમાં રોષ