Mumbai : આત્મહત્યા કરવા ગયેલી મહિલાને પોલીસે બચાવી

નવી મુંબઈના વાશીમાં આત્મહત્યા કરવા ગયેલી મહિલાને પોલીસે બચાવી.
મહિલા પાણીની ટાકી પર ચડી આત્મહત્યાનો પ્રયાસ કરતી હતી ઘટનાની જાણ થતાં વાશી પોલીસ તથા ફાયર વિભાગની ટીમ ત્યાં પોહચી હતી
મહિલાને પોલીસ દ્વારા ભારે જહેમત બાદ સમજાવીને ટાકી પર થી નીચે ઉતારવામાં આવી હતી.
આ રીતે મહિલાનો જીવ બચાવવા બદલ વાશી પોલીસની ચોતરફ પ્રસંશા થઈ રહી છે બહુજ મુશ્કિલ હતું મહિલાને ટાન્કી પર થી ઉતારી તેના માતા પિતા ને સોંપવું મહારાષ્ટ્ર રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખ દ્વારા પણ વાશી પોલીસની કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી