Arvalli : કોરોના સંક્રમણની બીજી લહેર કુદકેને ભુસકે વધવા લાગી

ઉત્તર ગુજરાતમાં દિવાળી બાદ કોરોના સંક્રમણની બીજી લહેર કુદકેને ભુસકે વધવા લાગી છે અરવલ્લી જીલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતા કોરોના વકર્યો છે જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝેટીવ કેસ વધવાની સાથે કન્ટેન્ટમેન્ટ એરિયા પણ વધી રહ્યા છે કોરોનાના દર્દીઓ અને કોરોનાથી થતા મૃત્યુની સાચી માહિતી લોકો પાસે પહોંચતી ન હોવાની બૂમો વચ્ચે જીલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ટપોટપ મોતને ભેટી રહ્યા છે ત્યારે જીલ્લાના અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓના આકળાપણ જોવા મળી રહ્યા છે ત્યારે માલપુર ના ફરેડી મા તમામ વેપારી અને ગ્રામજનોએ ધ્વારા 2 દિવસ સ્વયંભૂ દુકાનો બન્ધ રાખવા ની નીર્ણય કર્યો છે