Arvalli : મેઘરજ સહીત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ

રાજ્ય સરકાર ની ગાઈલાન મુજબ આજથી ધોરણ ૧૦ અને ૧૨ નું શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામા આવ્યુ છે ત્યારે મેઘરજ ની વાતકરવામા આવે તો મેઘરજ સહીત ગ્રામ્ય વિસ્તાર મા આવેલ સ્કુલો માપણ પહેલાા દીવસથીજ વિધ્યાર્થી ઓની પુરી સંખ્યા જોવા મળી હતી દસ માસ બાદ ફરીથી સ્કુલો ખુલતા વિધ્યાર્થીઓમા પણ એક ઉનેરો ઉસ્સાજોવામળ્યો છે તો બીજીબાજી શાળા ના સંચાલકો ધ્વારા સરકાર ના પરીપત્ર ના આધારે વિધ્યાર્થીઓને સેનેટાઈજર અને થર્મલ ટેસ્ટીંગ કર્યાબાદ શાળામા પ્રવેસ આપવામા આવિ રહ્યો છ