Arvalli : સ્વામી વિવેકાનંદની 158મી જન્મ જયંતી ની ઉજવણી

12 જાન્યુઆરી દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે સ્વામી વિવેકાનંદની 158મી જન્મ જયંતી છે. ઈન્ટરનેટ પર લોકો ટ્વીટ કરી, સોશિયલ મીડિયા પર પોતાના સ્વામી વિવેકાનંદથી પ્રેરિત વિચારો શેર કરી તેમને યાદ કરી રહ્યા છે. ત્યારે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીના અવસર પર ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચા દ્વારા સમગ્ર વિસ્તાર માં એક સાથે રેલીઓની આયોજન કરવામાં આવ્યું હતું તેના ભાગરુપે મેઘરજ તાલુકા મથકે પણ યુવાનો મોટી સંખ્યામાં સોસીયલ ડિસ્ટન્સ જાળવી ને રેલી યોજી હતી, આ અવસરે સ્વામી વિવેકાનંદે યુવા શક્તિ પર વિશ્વાસ બતાવ્યો હતો.જેમા ભાજપ ના કાર્યકરતાઓ હાજર રહ્યા હતા