Banaskantha Breaking : કતલખાતે જતી ઘેટાં બકરા ભરેલી ટ્રક ઝડપાઇ

બનાસકાંઠા બ્રેકીંગ
ડીસામાં કતલખાતે જતી ઘેટાં બકરા ભરેલી ટ્રક ઝડપાઇ
ડીસાના જીવદયાપ્રેમીઓએ કતલખાને જતા પશુઓને બચાવ્યા
260 ઘેટાં બકરાને બચાવી કાંટ પાંજરાપોળને સોંપ્યા
ટ્રક ચાલક સહિત અંદાજે 10 લોકો સામે ફરિયાદ ની તજવીજ ચાલુ