Banaskantha Breaking : દશેરા નિમિતે ડીસા પોલીસ મથકમાં શસ્ત્ર પૂજન કરાયું

બનાસકાંઠા બ્રેકિંગ
ડીસામાં દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કર્યું
ડીસામાં પોલીસ મથકમાં શસ્ત્ર પૂજન યોજાયું
ડીસા રૂરલ,દક્ષિણ, ઉત્તર પોલીસે મથકે શસ્ત્ર પૂજન કર્યું
પોલીસ મથકમાં ફરજ બજાવતાં પી.આઈ સહિત સ્ટાફ શસ્ત્ર પૂજન કર્યું
પોતાના સર્વિસ રિવોલ્વર સહિત શસ્ત્રો નું પૂજન કરવામાં આવ્યું