Crocodile Attack : શ્વાનનો શિકાર કરતા મગરનો દિલધડક દ્રશ્યો આવ્યા સામે

શ્વાનનો શિકાર કરતા મગરનો દિલધડક દ્રશ્યો આવ્યા સામે
નદી કિનારે શ્વાનનો શિકારનો વીડિયો હોવાનું અનુમાન
મગર દ્વારા કરવામાં આવ્યો શ્વાનનો શિકાર
નદી કિનારે ચાલી રહેલું શ્વાનને મોત ખેંચી ગયું
શ્વાન નો શિકાર કરી નદીમાં ખેંચી ગયું મગર
વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ