Jamnagar Breaking : CM વિજય રૂપાણીના આગમન પૂર્વે કોંગી કાર્યકરોની અટકાયત

જામનગર બ્રેકીંગ
CM વિજય રૂપાણીના આગમન પૂર્વે કોંગી કાર્યકરો ની અટકાયત
સાત રસ્તા સર્કલ નજીકથી પોલીસે અટકાયત કરી
કોંગી આગેવાનો, કાર્યકરો મુખ્યમંત્રી ને રજુઆત કરવા પહોંચ્યા હતા
માસ્ક મુદ્દે વિરોધ કરતા પૂર્વે જ પોલીસે અટકાયત કરી
50 જેટલા કાર્યકરોની પોલીસે કરી અટકાયત
વિરોધ કરી રહેલા કોંગ્રેસના અગ્રણી-કાર્યકરોને સીટી-બી ડિવિઝન લઈ જવાયા