Jamnagar Breaking : GIDC વિસ્તારના ગૌશાળાના ગોડાઉનમાં લાગી આગ

જામનગર બ્રેકીંગ
જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગૌશાળાના ગોડાઉનમાં લાગી આગ
ગૌશાળામાં આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો
ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો