Amdavad : 761 કિલો સોનું ઘુસાડનાર ભાગેડુ તંતીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

અમદાવાદમાં 1300 કરોડના દાણચોરીનું સોના ઘુસાડવા મુદ્દે કસ્ટમ વિભાગે ભાગેડુ જાહેર કરેલા આરોપી પૈકી એકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
761 કિલો સોનું ઘુસાડનાર ભાગેડુ તંતીને ઝડપી પડાયો.. ભાગેડુ જાહેર કરેલ ઈસમો પૈકી નિકોલના રહેવાસી ભાર્ગવ કનુભાઈ તંતી ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.. આરોપી વિરુદ્ધ કોફેપોસા એક્ટ હેઠળ થશે કાર્યવાહી... ભાર્ગવ ને અમરેલીથી ઝડપી પડાયો.. કૃષ્ણનગર પોલીસને સૌંપવામાં આવ્યો