Arvalli : દિવાળીના તહેવાર સમયે યુવાને બાઈક સળગાવી દીધી

અરવલ્લી જિલ્લામાં દિવાળી ના તહેવાર સમયે યુવાને બાઈક સરગાવી
આમ તો દિવાળી ના તહેવાર માં લોકો સાંજે મેળાયું સરગાવતાં હોય છે પણ અહીં તો દિવાળીના સમયે કંઈક અલગજ ઘટના જોવા મળી હતી ત્યારે વાત કરવામાં આવેતો મેઘરજ ના રામગઢી ગામે બે યુવાનોએ નશાની હાલતમાં પોતાનીજ બાઈક ગમ્મત માં સળગાવી દીધી હતી ત્યારે આ સમગ્ર ઘટના જોવા લોકો દોડી આવ્યા હતા બાઈક બળી ને ખાખ થયી ગયી હતી