Arvalli : સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ૧૦૦ કર્મીઓને કોરોનાની વેક્સિન અપાઈ

કોરોના વેક્સિનની બહુ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે આતુરતાનો અંત આવ્યો છે આજરોજ વેક્સિનેસન કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે ત્યારે મેઘરજ ના આરોગ્યતંત્ર ધ્વારા આજથી વેક્સિન સાઈટ પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામા આવી છે દરેક કેદ્ર પર લાભાર્થી આરોગ્યકર્મીને વેક્સિન માટે એસએમએસ કરી દેવાયા છે અને વેક્સિનનો જરૂરી ડોઝ વેક્સિન સાઈટ પર પહોચાડી દેવાયો છે અરવલ્લી જીલ્લા ના મેઘરજ મા આજથી કોરોના વેક્સિન આપવાની કામગીરીનો પ્રારભ થઈ ચુક્યૌ છે મેઘરજ સામુહીક આરોગ્ય કેદ્ર માં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ૧૦૦ કર્મીઓ ને કોરોનાની વેક્સિન આપવાની સરૂઆત કરીદેવા મા આવી છે ત્યારે આરોગ્ય કેદ્રની DDO એપણ મુલાકાત લઈને કોરોના ની વેક્સિન લેનાર આરોગ્ય કર્મીઓ સાથે વાતચીત કરી હતી