ભાભર નગરપાલિકા ની ચૂંટણી નુ જાહેરનામુ પ્રસિદ્ધ થતા શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રયો છે આજે ભાભર ખાતે જિલ્લા ભાજપ અગ્રણીઓ વસંતભાઈ પુરોહિત, ઉમેદદાન ગઢવી, કનુભાઈ વ્યાસ, અને મુકુન્દબેન જોષી દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં ૧ થી ૬ વોર્ડમાં દાવેદારીની કરતાં ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો એ દાવેદારી નોધાઇ હતી. જેના કારણે ભાભરનગરમા પાલિકા ની ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે