Bhavnagar : બાંદ્રા ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું મૃત્યુ

ભાવનગર બાંદ્રા ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું મૃત્યુ
ભાવનગર પરા રેલ્વે ફાટક પાસે સામેની સાઈડ ઓળંગવા જતા ટ્રેનની અડફેટે આવી જતા યુવાન નું ઘટનાસ્થળે જ મોત
મળતી માહિતી મુજબ ભાવનગર શહેર ના ગઢેચી વડલા રેલ્વે ફાટક એક યુવાન ફાટક ઓળંગી સામેની સાઈડ જઈ રહ્યો હતો તે દરમ્યાન અચાનક સામેથી આવી રહેલી બાંદ્રા ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવની અંગેની પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકની ઓળખ અંગે વધુ તપાસ હાથ ધરી હતી