Dhoraji : આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગો લઈને હડતાલ પર ઉતર્યા

ધોરાજી માં પંચાયતો નાં આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગો લઈને આજરોજ થી હડતાલ પર ઉતરી ગયાં
વિઓ : એક તરફ કોરોના રસીકરણ ની તૈયારી બીજી બાજુ કર્મચારી ઓ ની લડત એટલે કે પોતાની પડતર માંગો લઈને હડતાળ પર રાજકોટ જીલ્લાના 800 કર્મચારી કામ થી અળગાં રાજ્ય ની પંચાયતો ની આરોગ્ય શાખા ની છ ફેડર નાં કર્મચારી પોતાની પડતર માંગો લઈને હડતાળ ઉતર્યા છે ભુતકાળ માં કર્મચારી ઓ ના હડતાળ નાં સમાધાન વખતે સરકારે આપેલ વચન ની અત્યાર સુધી અમલવારી કરવામાં નથીં પે ગ્રેડ સહિત ના પ્રશ્નો લાંબા સમયથી પડતર જેથી જેથી પંચાયતો નાં આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગો લઈને હડતાળ ઉતરી ગયા છે એક તરફ 16 તારીખ થી કોરોના રસીકરણ ની તૈયારી બીજી બાજુ કર્મચારી ઓ ની હડતાળ થી શું અંજામ અને કેવી પરિસ્થિતિ નિર્માણ થવા ની છે સરકાર શું પંચાયતો નાં આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પુરી કરશે કે કેમ એ આવનારો સમય જ બનાવશે પણ હાલ તો કોરોના રસીકરણ તો બીજી બાજુ પંચાયતો નાં આરોગ્ય કર્મચારીઓ માંગો લઈને હડતાળ ઉતર્યા છે ત્યારે આ હડતાળ ને પગલે શું અસર થાશે એ જોવાનું રહયું