Junagadh : ચિતાખાના ચોક વિસ્તારમાં જર્જરીત ઈમારત ધરાશાયી

ચિતાખાના ચોક વિસ્તારમાં મકાન ધરાશાયી
વર્ષો જૂની જર્જરીત ઈમારત ધરાશાયી ઇમારત ઉતારવા તંત્ર એ બે કલાક બાદ મોકલાવ્યું જેસીબી.લાગે છે તંત્ર દિવાળી તહેવાર ઉજવવામાં છે વ્યસ્થ
શહેરનો મુખ્ય માર્ગ અને ખરીદી ની ગણાતી મેઈન બજાર ની ઇમારતમાં વારંવાર માત્ર નોટિસો આપી ને બીજી ફાઇલોમાં સાઈન કરવામાં તંત્ર વ્યસ્ત
શું તંત્ર રાહ જોઈ રહ્યું હતું કોઈ મોટી જાનહાનિ ની ??
જૂનાગઢના મેઇન બજારમાં આવેલી વર્ષો જૂની ઈમારત થઈ ધરાસાઈ વારંવાર નોટિસો આપવા છતાં તંત્ર રહ્યું હતું બેધ્યાન ચિતાખાના ચોક માં આવેલ વર્ષો જૂની ઈમારત નો અમુક ભાગ થયો ધરાશય
કલાકોની વીત્યા બાદ જુનાગઢ તંત્રએ બિલ્ડીંગ પાડવા મોકલ્યો jcb
ધરાસાઈ થયેલ બિલ્ડીંગ ની બાજુમાં રહીશો રહેતા હોય અને નીચે દુકાનો હોય એ લોકોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના તંત્રના jcb બિલ્ડીંગ નો અમુક ભાગ પડવાની કામગીરી કરી ચાલુ.