Junagadh : બાળાઓને પ્રસાદી અને લહાણી નું વિતરણ કરવામાં આવ્યું

જૂની પરંપરા માં આગવું સ્થાન ધરાવતી તમામ સમાજ ની બાળા ઓ નવરાત્રી માં માતાજી ની આરાધના કરી અને દશેરા ના દિવસે તમામ ને ભોજન પ્રસાદ બાદ લહાણી વિતરણ કરવામાં આવે છે
કેશોદ ના આઝાદ કલબ તેમજ હોમગાર્ડ્ઝ ઓફિસ ગ્રાઉન્ડ માં થતી નવરાત્રી ને આજે 35વર્ષ પૂર્ણ કરી 36 માં વર્ષ માં પ્રવેશ કરી રહેલ છે ત્યારે પુરા ગુજરાત માં કોવિડ -19નો કહેર પણ વર્તાય રહ્યો છે એ સંજોગો ને જોઈ ગુજરાત સરકાર ની ગાઈડ લાઇન ને ધ્યાને રાખી અને સંપૂર્ણ નવરાત્રી પર્વ ની ઉજવણી મોકૂફ રાખવામાં આવેલ પરંતુપ્રમુખ શ્રી અને સાથી મિત્રો દ્વારા નક્કી કરવામાં આવેલ કે આપણે ગરબી ની બાળા ઓ માટે ફક્ત જમણવાર રાખીએ બળે નવરાત્રી ની ઉજવણી આવતી શાલ પણ કરીશું તો મિટિંગ માં નક્કી થયા મુજબ જમણવાર ના દિવસે દાતા ઓ ના સહયોગ અને શ્રી કૃષ્ણ રાસ ગરબી મંડળ ના સ્વયં સેવકો અને પ્રમુખ શ્રી દ્વારા જમણવાર ની સાથે આવનાર તમામ બાળા ઓ ને લહાણી પણ યથા શક્તિ પ્રમાણે આપવામાં આવેલ હતી.