Junagadh : સરકારી હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓ.પી.ડી કેસોમાં વધારો

જૂનાગઢ જિલ્લાના ભેસાણ ના સરકારી હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વાતાવરણ ચેન્જ થતા 0 p d કેસોમાં ધરખમ વધારો
ભેંસાણ ની સરકારી હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં કમોસમી વાતાવરણ ચોમાસુ, ઉનાળો, શિયાળો મિશ્ર ઋતુને લઈને બીમારીના કેસોમાં o, p, d, માં વધારો જોવા મળ્યો છે ત્યારે ભેસાણ તાલુકો 42, ગામડાને જોડતો હોય સરકારી હોસ્પિટલમાં 42 ગામના દર્દીઓ દરોજના,250,થિ, 300 બીમારીના કેસોની o, p, d, જોવા મળેછે ત્યારે મુખ્યત્વે રોગોમાં શરદી, ઉધરસ, તાવ, મેલરીયા, ડેન્ગ્યુના કેસોની સારવાર માટે હોસ્પિટલમાં સવારથીજ લાંબી લાઈનો સારવાર માટે લગે છે ત્યારે ડોકટર ફોજીયાબેન દ્વારા સારવાર આપવામાં આવેછે
સાથે સાથે તાલુકા હેલ્થ કચેરીના ડોકટર,પૂજબેન પ્રિયદરસની દ્વારા ગંભીર રોગો નફેલાય તે માટે આશાવર્કર બહેનો ને તાલીમ આપી દરેક ગામડાઓમાં ધરે ધરે જઈને નવદંપતી, સગર્ભાસ્ત્રી, નવજાત શિશુઓની કાળજી રાખવા માટે તેમજ વધારે સારવાર માટે હોસ્પિટલનો સમ્પર્ક કરવા જણાવવામાં આવે છે