Kim Breaking : આર્થિક પરિસ્થિતિ કંટાળી 40 વર્ષીય યુવકે કરી આત્મહત્યા

કીમ બ્રેકીંગ
ઓલપાડના ઉમરા ગામની ઘટના
આર્થિક પરિસ્થિતિ કંટાળી 40 વર્ષીય યુવકે ખાધો ફાંસો
પંખા સાથે દુપટ્ટો બાંધી ખાધો ગળે ફાંસો
યુવક પાસે સુસાઇડ નોટ પણ મળી આવી
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી