અમરેલી : કોરોનાની સામે લડત આપવા માટે બ્લુ મિથેલીન ખૂબ કારગર

બાબરા શહેરમા હાલની કોરોનાની સામે લડત આપવા માટે બ્લુ મિથેલીન ખૂબ કારગર હોઈ બાબરાના ચમારડી ગામના ગોપાલભાઈ વાસ્તપરાએ સમાજની સેવામાં જોડાયા.
ગોપાલભાઈ પોતાના ફાર્મ હાઉસ ઉપર કોરોના દર્દી હોઈ કે ન હોઈ તમામ લોકો આ બ્લુ મિથેલીન 4 ડ્રોપ લઈ શકે છે
હજારો લોકો અહીં બ્લુ મિથેલીન લેવા માટે આવી રહ્યા છે
આ દવા નોકોઈ ચાર્જ લેવામાં આવતો નથી ફક્ત લોક સેવા ના ઉદેશ્ય થી આ દવા આપવામાં આવે છે
આજે આમ જનતા કોરોના સામે લડત આપવા માં પાંગળી. સાબિત થઈ છે ત્યારે આ બ્લુ મિથેલીન ખૂબ કારગર જોવા મળે છે