સુરત બ્રેકિંગ : ઉધનાના જલારામ નગરના રહીશો દ્વારા ભાજપના ઉમેદવારોનું વિરોધ

સુરત બ્રેકિંગ
ઉધનાના જલારામ નગર ના રહીશો દ્વારા કરાયો વિરોધ
વોર્ડ નંબર ૨૪ માં કરાયો વિરોધ પ્રદર્શન
વોર્ડ નંબર ૨૪ ના ભાજપાના ઉમેદવારોનું વિરોધ કરાયું
ગયા 5 વર્ષે માં ચૂંટાયેલા નગરસેવકો દ્વારા કોઈ કામ ન કરાતા કરાયો વિરોધ