Patan : મીઠાના કામ કરતા અગરીયાઓની મુલાકાત લેતા કલેક્ટર સાહેબ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર રણ માં મીઢાના કામ કરતા અગરીયાઓની મુલાકાત લેતા પાટણ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી
પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ રણ માં મીઠા ના ધંધા રોજગાર સાથે જોડાયેલા અગરીયાઓ ની મુલાકાત લેતા પાટણ જિલ્લાના કલેક્ટર શ્રી સુપ્રિત સિધ ગુલાટી અને રાધનપુર ના નાયબ કલેકટર સાહેબ શ્રી ડી બી ટાંક સાહેબ શ્રી અને સાંતલપુર તાલુકા મામલતદાર અને કંડલા પોર્ટ ના ટ્રસ્ટી ભરતભાઈ રાજગોર જિલ્લા પંચાયત સદસ્ય જિવણભાઇ આહીર ઘનશ્યામભાઈ ઝુલા સાંતલપુર ના સરપંચ મેદુભા જાડેજા સહિત અન્ય લોકો હાજર રહેલા રણમાં કામ કરતા અગરીયા પરિવારોની મુલાકાત લીધી અને અગરિયા લોકોની સમસ્યા પાટણ કલેક્ટર સાહેબે જાણી અને અગરીયાઓએ પાટણ કલેકટર સાહેબ આગળ અગરિયાઓને પડતી હાલાકી ની રજૂઆત કરી જેમાં પીવાના પાણીની સમસ્યા રોડ બનાવવાની માગણી રણમાં રણમાં બાળકો માટે આંગણવાડી ની માગણી જેવી અનેક રજૂઆતો અગરીયાઓએ પાટણ જિલ્લા કલેકટર સાહેબ આગળ કરેલ જેમાં પાટણ કલેક્ટર શ્રી એ સરકારમાં અગરિયાઓની રજૂઆતનો ધ્યાન દોરી તાત્કાલિક ધોરણે તેમના પ્રશ્નો નિકાલ થાય તેવી ખાતરી આપેલી