Surat Breaking : ઉત્તરાયણ પહેલા જ પક્ષીઓ પતંગની કાતિલ દોરી થી ઘાયલ

સુરત બ્રેકીંગ
સુરત ના માતાવડી વિસ્તારનો બનાવ
ઉત્તરાયણ પહેલા જ પક્ષીઓ પતંગ ની કાતિલ દોરી થી ઘાયલ થયા ના બનાવ
હેપ્પી પેલેસ પાસે પતંગ ના કાતિલ દોરી માં કબૂતર ફસાયું
ફાયર વિભાગે મહામહેનતે કબૂતર ને બચાવ્યું
ફાયર વિભાગ ના જવાનો દ્વારા ઝાડ પર ચડી કબૂતર ને રેસ્ક્યુ કર્યું
ફાયર અને જીવદયા સંસ્થા દ્વારા કબૂતર ને સારવાર અપાઈ