Surat Breaking : ઓયો હોટેલના રૂમમાંથી બેભાન હાલતમાં મળી આવી યુવતી : સિવિલમાં ડોક્ટરોએ કરી મૃત જાહેર

સુરત બ્રેકીંગ
સુરત પીપલોદ ની ઓયો હોટેલ ના રૂમમાંથી બેભાન મળી આવેલી કતારગામની યુવતી ને સિવિલમાં મૃત જાહેર કરાઈ
હેલ્થ પ્રોડક્ટ ના માર્કેટિંગ કામ સાથે સંકળાયેલી હતી
નવા વર્ષની ઉજવણી કર્યા બાદ આજે સવારે ઉઘમાંથી નહિ જાગતા પરિવાર ને જાણ કરી 108માં સિવિલ લઈ આવ્યા હતા
શુક્રવારે નવા વર્ષની ઉજવણી માટે હોટેલમાં આવ્યા હતા
રાત્રે સુઈ ગયા બાદ તન્વી સવારે ઉઠી જ નહીં
હોટેલ ઓયો ના ચોથા માળે 410 નંબર ના રૂમમાં તન્વી રાત્રી રોકાણ કર્યું હતી
એક ની એક દીકરી ના મોત થી પરિવાર શોકમાં