Surat Breaking : તાપી બ્રિજ માટે મનપા દ્વારા જમીનના કબ્જાની કાર્યવાહી

સુરત બ્રેકીંગ
પાંચ વર્ષ થી ખોરંભે પડેલા પાલ ઉમરા બ્રિજ માટે થશે કાર્યવાહી
તાપી બ્રિજ માટે મનપા આજે જમીનના કબ્જા ની કરશે કાર્યવાહી
10 જેટલા અસરગ્રસ્તો એ 29 મી સુધી મિલકતનો કબજો સોંપવા હાઇકોર્ટ સમક્ષ બાંયધરી આપી હતી
સમય મર્યાદા પુરી થતા પોલીસને સાથે રાખી કામગીરી આંભાશે