Surat Breaking : નોટબંધી દરમ્યાન સોનાના વેચાણ ના નામે કૌભાંડ : પૂર્વ ઇન્કમટેક્સ અધિકારીએ કર્યું ટ્વીટ

નોટબંધી દરમિયાન સોનાના વેચાણ નામે કૌભાંડ
સુરતના જ્વેલર્સે નોટબંધી દરમિયાન પાડ્યો ખેલ
પૂર્વ ઇન્કમટેક્સ અધિકારીએ પીવીએસ શર્માએ કર્યુ ટ્વીટ
ઘોડદોડ રોડના જ્વેલર્સે નોટબંધી દરમિયાન આચર્યું કૌભાંડ
પીવીએમ શર્માએ વડાપ્રધાન અને નાણામંત્રીને ટેગ કર્યા