Surat Breaking : નવ નિયુક્ત જિલ્લા પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

સુરત બ્રેકીંગ
બારડોલી ભાજપ કાર્યાલયની બાજુના ગ્રાઉન્ડમાં
નવ નિયુક્ત જિલ્લા પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈના અભિવાદન કાર્યક્રમમાં
પ્રદેશ પ્રમુખ અને બન્ને કેબિનેટ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા
અભિવાદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો માસ્ક પહેરી હાજર રહ્યા