Surat Breaking : બહાર થી આવતા લોકોનું કોરોના ટેસ્ટ ફરજીયાત

સુરત બ્રેકીંગ
સુરત શહેરમા આવતી ખાનગી બસોમાં મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું
સુરત બહાર થી આવતા લોકોનું કોરોના ટેસ્ટ ફરજીયાત
ખાનગી બસ મારફતે આવતા મુસાફરોનું ટેસ્ટિંગ હાથ ધરાયુ
કોરોનાનું સંક્રમણ વધતા શરૂ કરાયું ટેસ્ટિંગ