Surat Breaking : વાલોડના નવાફળિયાના એક ખેતરમાંથી મળી આવી લાશ

સુરત બ્રેકીંગ
તાપીના વાલોડના નવાફળિયાના એક ખેતર માંથી દટાયેલી હાલતમાં લાશ મળી હત્યાની આશંકા
ગત તા.15 ના રોજ બારડોલીના બાબેન લકઝરીયસ એપાર્ટમેન્ટના ત્રીજે માળે રહેતી રશ્મિબેન કટારીયા ગુમ થયાની ફરિયાદ બારડોલી પોલીસ મથકે નોંધવા પામી હતી
હાલ તાપી પોલીસ,બારડોલી પોલીસ અને એફએસએલ ની ટીમ ઘટના સ્થળે
ગુમ થયેલ મહિલાની લાશ હોવાની આશંકા