Surat Breaking : શિક્ષણ સમિતિ આવી ફરી વિવાદમાં,યુનિફોર્મમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ

સુરત બ્રેકીંગ
સુરત શિક્ષણ સમિતિ આવી ફરી વિવાદમાં
સ્કૂલ યુનિફોર્મને લઈ વિવાદ આવ્યો સામે
પાંડેસરા ની શાળામાં 1000 જોડી યીનિફોર્મ મળી આવ્યા
શાળાની અંદર રૂમ માં શીલ કરાઈને મુકવામાં આવ્યા હતા યુનિફોર્મ
આટલા મોટા પ્રમાણમાં યુનિફાર્મ પડી રહેવા પાછળ અનેક કારણો
કેમ બાળકોને યુનિફોર્મની વહેંચણી થઈ નહીં
ઘણા સમયથી યીનિફોર્મ પડી રહેલા હોવાથી થયા ખરાબ
વિપક્ષએ યુનિફોર્મમાં ભ્રષ્ટાચાર આચર્યાનો લગાવ્યો આરોપ