Vapi : ભીલાડ થી ગૌ તસ્કરી કરતી ગાડી વાપીમાં ઝડપાઇ

ભીલાડ થી ગૌ તસ્કરી કરતી ગાડી વાપી માં હાથ ધરાઇ...
ભીલાડ હાઇવે નંબર ૪૮ પર કાદરી હોટેલ પાસે થી હ્યુન્ડાઈ એ કર જેનો નંબર છે mh.10.àn.9432 જેમાં રસ્તા પર થી બકરા અને ગાય ના વાછરડાને ને ગેર કાયદે સર રીતે ભરવામાં આવી રહ્યું હતું..તેજ સમયે સરીગામ અને માણેકપુર ગૌ રક્ષા દલ ભીલાડ ની આ પર નજર ગઈ અને તેઓ એ આ ગૌ તસકરો નો પીછો કર્યો અને ૧૨ કિલોમીટર સુધી તેઓ ની રસા કસી ગાડી દ્વારા થતાં આખરે આ ગાડી વાપી માં દમણ અને વાપી ને જોડતા બ્રિજ પાસે આવી ને પકડી જેમાં આ ગાડી માં ત્રણ ઈસમો હતા તે જાણવા મળ્યું છે અને તેઓ ગાડી મૂકી ઘટના સ્થળે થી ફરાર થઇ ગયા હતા અને છેલ્લાં ઘણા સમય થી વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકા માં આવા ગૌ તસકરી માં પ્રકરણ વધતા જાય છે તેવુ આ ગૌ રક્ષક દળ દ્વારા જાણવા મળ્યું છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે આ વસ્તુ થતી અટકવી જોઈએ અને આવા આરોપી ઓ ના ખિલાફ કડક પગલાં ભરવા જોઈ એ તેવી માંગ કરી રહ્યા છે.