Vijalpor Breaking : અમરદીપ સોસાયટીમાં એક ઝાડ કાપતા સર્જાયો અકસ્માત

વિજલપોર બ્રેકીંગ
વિજલપોર ખાતે આવેલ અમરદીપ સોસાયટીમાં એક ઝાડ કાપતા સર્જાયો અકસ્માત
હીરાના કારખાનામાં ઉગેલ ઝાડ કાપતી વખતે ઝાડ વિજલાઈન પર તૂટતા થાંભલાઓ તૂટ્યા
વીજ લાઈન તૂટતા અનેક ઘરોના વીજ ઉપકરણ બળી ગયા
લોકોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો