અમીરગઢ બ્રેકીંગ : ચેખલાના પાટિયા નજીક થી મળી અજાણ્યા ઈસમની લાશ

અમીરગઢ બ્રેકીંગ
અમીરગઢના ચેખલાના પાટિયા નજીક થી મળી અજાણ્યા ઈસમની લાશ
રોડ ની સાઈડમા થી બિનવારસી અજાણ્યા પુરૂષની લાશમળતા ચકચાર
અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી
મૃતદેહ ચાર થી પાંચ દિવસ અગાઉનો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન
પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ અર્થે ખસેડી
આગળની કાર્યવાહી અમીરગઢ પોલીસે હાથ ધરી