અમરેલી બ્રેકીંગ : વાતાવરણમાં પલ્ટો આવતા કમોસમી વરસાદ પડ્યો

અમરેલી બ્રેકીંગ
ધારી પંથકમા સતત ત્રિજા દિવસે પણ વાતાવરણમાં પલ્ટો આવતા કમોસમી વરસાદ પડ્યો
સરસીયા ફાસરીયા ગોવિંદપુર ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલટો
ધારીના સરસિયા ગામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ
પવન સાથે કમોસમી વરસાદ શરૂ
કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા
ઉનાળું વાવેતર તલ બાજરી કેરી મગફળી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવાઇ રહી છે