અમરેલી : બગસરા મેઘાણી હાઇસ્કુલ ખાતે મહિલા ગૌરવ દિનની ઉજવણી

બગસરા મેઘાણી હાઇસ્કુલ ખાતે મહિલા ગૌરવ દિનની ઉજવણી કરી.
બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે
ગુજરાતમાં ભાજપના સરકારના પાંચ વર્ષ પૂર્ણતા વિવિધ કર્યકમનુ આયોજન.
મહિલા ગૌરવ દિનમા મહિલા સ્વરોજગારી મળવી ભગ ભર થાય તેવા હેતું અન્વયે ચેકનું વિતરણ કર્યુ.
વિવિધ સહાય જુથ્થોને મહિલા સ્વરોજગારી મળવી શકે જેથી એક લાખ સુધીના ચેક અપાયાં.
જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન ગોહિલ સહિત બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિતિ રહેલ.
આજે મહિલાઓ પણ પુરુષ સમોવડી બનતી હોય છે.
આ તકે રામભાઈ સાનેપરા નગરપાલિકાના પ્રમુખ પરેશભાઇ ખીમસુરીયા ભાવેશભાઇ મસરાણી સહિત લોકો ઉપસ્થિતિ રહ્યા.
મહિલા ગૌરવ દિનની ઉજવણીમા બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિતિ રહેલ.