ઓલપાડ બ્રેકીંગ : કિમ સ્ટ્રેટ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

ઓલપાડ બ્રેકીંગ
ઓલપાડ કિમ સ્ટ્રેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત
કદરામાં ગામ નજીક મારુતિ વેન અને વેગનાર કાર વચ્ચે થયો અકસ્માત
મારુતિ ગાડીમાં 4 વ્યક્તિ સવાર હતા જ્યારે વેગનાર કારમાં બિરલા કમ્પની ના 4 કર્મચારી હતા તમામ ને થઇ છે નાની મોટી ઇજા
બે કાર મળી ને 7 લોકોને થઇ છે નાની મોટી ઇજા
ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે 108 ખસેડાયા
કદરમાં પાટિયા પર વારંવાર થતા અકસ્માત ને કારણે સ્થાનિકો એ કરી સ્પીડ બ્રેકર મુકવાની માંગ