કાંકરેજ : થરા ખાતે મોર્ડન ડે સ્કુલ નું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું

કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલા મોર્ડન ડે સ્કુલ ભાભર રોડ થરા ખાતે ઈ લોકા અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાલિકા દ્વારા આવતા મહેમાનો ને કંકુ તિલક કરી અને દીપજ્યોત પ્રગટવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
જેમાંપાર્ટીના સિનિયર આગેવાનો મહાનુભાવો જિલ્લા તાલુકાના તમામ મોરચાના સભ્ય શ્રીઓ પ્રમુખશ્રીઓ અને પાર્ટીના આગેવાન શ્રીઓ હાજર રહ્યા હતા.